સામાન્ય વિજ્ઞાન (General Science)
નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ?

ગ્લીસરોલ
ગેલેક્ટોઝ
સુક્રોઝ
ફ્રુકટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ?

હૃદય અને રક્તવાહિનીઓ
મૂત્રપિંડ અને ચામડી
ફેફસા અને ઉદરપટલ
સ્વાદુપિંડ અને યકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP