એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? મોરબી પાટણ કચ્છ દેવભૂમિ દ્વારકા મોરબી પાટણ કચ્છ દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતીય કંપનીના શેર્સ પરનું ડિવિડન્ડ ___ છે, તથા કંપનીએ તેના પર ડિવિડન્ડ વહેંચણી વેરો ભરવો જરૂરી___ કરમુક્ત, નથી કરપાત્ર, નથી કરમુક્ત, છે કરપાત્ર, છે કરમુક્ત, નથી કરપાત્ર, નથી કરમુક્ત, છે કરપાત્ર, છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9કથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ? ખાનગી ટ્રસ્ટો પંચાયતો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ ખાનગી ટ્રસ્ટો પંચાયતો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'A' is ___ indefinite article. the none an a the none an a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા ___ સેબી ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ભારત સરકાર કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સેબી ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ભારત સરકાર કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP