એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ? સત્તા સોંપણી વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા આયોજન સત્તા સોંપણી વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) MS Word ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ? .wrd .doc .dac .wrt .wrd .doc .dac .wrt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઈ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં પ્રત્યેક હજાર છોકરાઓની સામે છોકરીનું પ્રમાણ કેટલું હતું ? 860 919 960 878 860 919 960 878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) હિસાબોને ખોટા ઠેરવવાનું કાર્ય કોનું છે ? કારકૂન ઓડીટર જવાબદાર અધિકારી હિસાબનીશ કારકૂન ઓડીટર જવાબદાર અધિકારી હિસાબનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય. રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક ઘાલખાધ, રોકડ/બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___ અતિ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ મૂડી નફો અતિ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ મૂડી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP