એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ફેબ્રુઆરી માસના કયા દિવસને 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' તરીકે મનાવાય છે ? 22મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Mohammed Rafi is one of the best singers of India (Change the degree) Mohammad Rafi is better than most other singers of India No other singer of India is as good as Mohammad Rafi No other singer of India is as better as Muhammad Rafi Most of the singer were not as good as Mohammed Rafi Mohammad Rafi is better than most other singers of India No other singer of India is as good as Mohammad Rafi No other singer of India is as better as Muhammad Rafi Most of the singer were not as good as Mohammed Rafi ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. ઉંમરના ઉપાડના સરખા રોકેલી મૂડીના ઉંમરના ઉપાડના સરખા રોકેલી મૂડીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 9x² + 4y² = 145 અને xy = 12 હોય તો (3x-2y)ની કિંમત કેટલી ? 12 7 11 1 12 7 11 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે કયો મધ્યક વધુ મહત્વનો છે ? ભારિત મધ્યક સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક ભારિત મધ્યક સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) બહાર પાડે, નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP