એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા ___ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેબી કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારત સરકાર ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેબી કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે. માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત આંશિક કરપાત્ર માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત આંશિક કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવકવેરા ધારા મુજબ કુલ કરપાત્ર આવકમાંથી કલમ 80 સી હેઠળ રૂ___ સુધીની માન્ય બચતો અને કલમ 80 ડી મુજબ રૂ___ (વરિષ્ઠ નાગરિક સિવાય) સુધીનું દાક્તરી સારવારનું વીમા પ્રીમિયમ કપાત તરીકે બાદ મળશે. 1,50,000, 25,000 2,00,000, 20,000 1,20,000, 12,000 1,00,000, 10,000 1,50,000, 25,000 2,00,000, 20,000 1,20,000, 12,000 1,00,000, 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે. રૂ. 10 લાખ રૂ. 50 લાખ રૂ. 25 લાખ રૂ. 1 કરોડ રૂ. 10 લાખ રૂ. 50 લાખ રૂ. 25 લાખ રૂ. 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 15 અને 20 20 અને 25 10 અને 15 15 અને 25 15 અને 20 20 અને 25 10 અને 15 15 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે ? ઉચ્ચ મધ્યમ નિમ્ન દરેક સપાટી ઉચ્ચ મધ્યમ નિમ્ન દરેક સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP