એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. ગાંધીજી જવાહરલાલ નહેરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) n અયુગ્મ પૂર્ણાંક હોય તો n²-1ને ___ વડે નિઃશેષ ભાગી શકાય છે. 3 7 5 8 3 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય' પ્રક્રિયાનું ખાતું કરાર ખાતું જોબ કોસ્ટિંગ સેવા પડતર પ્રક્રિયાનું ખાતું કરાર ખાતું જોબ કોસ્ટિંગ સેવા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આકારણી વર્ષ 2015-16 માટે સિનિયર સિટિઝન માટેની આવક વેરા મુક્તિ મર્યાદા કેટલી છે ? રૂ.2,50,000 રૂ.4,00,000 રૂ.3,00,000 રૂ.5,00,000 રૂ.2,50,000 રૂ.4,00,000 રૂ.3,00,000 રૂ.5,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. ગિફન વસ્તુ વસ્તુ વિભિન્નતા ઈજારો કિંમત ભેદભાવ ગિફન વસ્તુ વસ્તુ વિભિન્નતા ઈજારો કિંમત ભેદભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP