સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની સ્વરૂપના ધંધાકીય એકમોએ નાણાંકીય પરિણામો ___ સ્વરૂપમાં તૈયાર કરી રજુ કરવા ___ છે. ઉભા પત્રક, ફરજીયાત ખાતાં, ફરજીયાત ખાતાં, મરજીયાત ઉભા પત્રક, મરજીયાત ઉભા પત્રક, ફરજીયાત ખાતાં, ફરજીયાત ખાતાં, મરજીયાત ઉભા પત્રક, મરજીયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે. બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સીમાંત બચતવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિનો સરવાળો કેટલો થાય ? શૂન્ય એકમ એકમથી ઓછો એકમથી વધુ શૂન્ય એકમ એકમથી ઓછો એકમથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આવકવેરા ધારો, 1961 મુજબ : વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્શોનું મંડળ, સંયુક્ત હિન્દુ, કુટુંબ, કંપની, સરકાર વિ. ___ ગણાય. શખ્સ આવકવેરા વિભાગ વ્યક્તિ કરદાતા શખ્સ આવકવેરા વિભાગ વ્યક્તિ કરદાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરીક ઓડીટની નિમણૂક કોણ કરે છે ? સંચાલકો કાનૂની (કાયદેસર) ઓડીટર સરકાર શેરધારક સંચાલકો કાનૂની (કાયદેસર) ઓડીટર સરકાર શેરધારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Do you know under ___ leadership we won freedom ? whose who whom which whose who whom which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP