સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ? ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયું ટેકસ્ટ એડિટર છે ? એકેય નહીં wim Veem Vim એકેય નહીં wim Veem Vim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ આત્મારામભાઈ પરમાર શંકરભાઈ ચૌધરી ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ આત્મારામભાઈ પરમાર શંકરભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતમાં કયા કેળવણીના ઉત્તેજન માટે ___ યોજના અમલમાં મૂકી છે. નર્મદા બોન્ડ મહિલા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ નર્મદા બોન્ડ મહિલા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ? કોલસાની ખાણ અબરખની ખાણ મેગેનીઝની ખાણ જસતની ખાણ કોલસાની ખાણ અબરખની ખાણ મેગેનીઝની ખાણ જસતની ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદૃા નીચેથી ઉપરના ક્રમમાં જણાવો.1. સબ એકાઉન્ટન્ટ2. જુનિયર ક્લાર્ક 3. ઓડિટર4. નાયબ હિસાબનીશ 2, 1, 4 અને 3 3, 4, 1 અને 2 1, 2, 4 અને 3 2, 4, 1 અને 3 2, 1, 4 અને 3 3, 4, 1 અને 2 1, 2, 4 અને 3 2, 4, 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP