સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે. ગુણવાચક પ્રાથમિક ગૌણ આંકડાકીય ગુણવાચક પ્રાથમિક ગૌણ આંકડાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? ચક્રિય ઘટક મોસમી ઘટક વલણ અનિયમિત ઘટક ચક્રિય ઘટક મોસમી ઘટક વલણ અનિયમિત ઘટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ ભાંગી પડવા ફેક્ચર થવું ગળગળા થઈ જવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ફેક્ચર થવું ગળગળા થઈ જવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ___ 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીની ___ અને ___ મૂલ્યાંકન થાય છે.' પાઘડી સહિતની મિલકતો, દેવાનું પાઘડી સિવાયની મિલકતો, દેવાનું આવક, ખર્ચ કાયમી મિલકતો, દેવાનું પાઘડી સહિતની મિલકતો, દેવાનું પાઘડી સિવાયની મિલકતો, દેવાનું આવક, ખર્ચ કાયમી મિલકતો, દેવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) HTML માં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ? એકેય નહીં WORD WS WEB BROWSER એકેય નહીં WORD WS WEB BROWSER ANSWER DOWNLOAD GUJARATI MCQ APP