સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. a/r², ar, ar² a, a/r, ar ar, a, a/r a/r, a, ar a/r², ar, ar² a, a/r, ar ar, a, a/r a/r, a, ar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે ? કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યમ (n+1)/2 હોય તો 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો ? 99.5 100 50.5 એક પણ નહી 99.5 100 50.5 એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ?1. પેન્શન ચૂકવણી2. બિલોની ચૂકવણી3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા4. NPSના હિસાબો તૈયાર કરવા. 1 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 3 4 1 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ___ અને પાકું સરવૈયું ધંધાની ___ દર્શાવે છે. કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP