સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઔદ્યોગિક ઝઘડાઓમાં મૂળમાં મુખ્યત્વે કઈ બાબત હોય છે ? તાલીમ કામનો બોજ ગેરશિસ્ત વેતન તાલીમ કામનો બોજ ગેરશિસ્ત વેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે ? આપેલ તમામ કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા આપેલ તમામ કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જૂન-2015માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીનું કેટલામું વર્ષ છે ? 15મું વર્ષ 14મું વર્ષ 12મું વર્ષ 13મું વર્ષ 15મું વર્ષ 14મું વર્ષ 12મું વર્ષ 13મું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે. ગૌણ ગુણવાચક આંકડાકીય પ્રાથમિક ગૌણ ગુણવાચક આંકડાકીય પ્રાથમિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો. 20 સે.મી., 32 સે.મી. 15 સે.મી., 8 સે.મી. 12 સે.મી., 20 સે.મી. 7 સે.મી., 9 સે.મી. 20 સે.મી., 32 સે.મી. 15 સે.મી., 8 સે.મી. 12 સે.મી., 20 સે.મી. 7 સે.મી., 9 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શ્રેણી પૂર્ણ કરો.3, 7, 13, 21, ___ 25 31 40 36 25 31 40 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP