Loading [Contrib]/a11y/accessibility-menu.js

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___
1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે.
2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે.
3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી.
4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી.

2 અને 4 સાચા છે.
1 અને 2 સાચા છે.
2 અને 3 સાચા છે.
1, 3 અને 4 સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ?

તીર્થગ્રામ યોજના
ગ્રામમિત્ર યોજના
ગોકુળગામ યોજના
સખીમંડળ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

વી. નરહરિ રાવ
એ. કે. રોય
એ. કે. ચંદ્રા
એસ. રંગનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ?

મોસમી ઘટક
વલણ
અનિયમિત ઘટક
ચક્રિય ઘટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP