કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ? મુંબઈ બેંગાલુરુ કોલકાતા કટક મુંબઈ બેંગાલુરુ કોલકાતા કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત સિક્કિમ ગોવા કેરળ ગુજરાત સિક્કિમ ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં ગાયોના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે 'ગાય કેબિનેટ' (cow cabinet) નામની સમિતિનું ગઠન કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં હાલમાં કેટલી ATAL એકેડેમીઓ આવેલી છે ? 14 11 13 12 14 11 13 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ સમિતિમાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ? 4 6 3 5 4 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP