સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

દેવભૂમિ દ્વારકા
જુનાગઢ
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઈઝ ડ્યુટી

2, 3 અને 4
1
1 અને 2
1 થી 4 તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નોન બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપની (NBFC) નું રજીસ્ટ્રેશન કયા કાયદા હેઠળ કરાવવું જરૂરી છે ?

સેબી એક્ટ, 1992
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949
કંપનીઝ એક્ટ, 1956
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP