સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ સમુચ્ચય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે. 89, 10 ઈ 89, 12 ઈ 80, 10 ઈ 80, 12 ઈ 89, 10 ઈ 89, 12 ઈ 80, 10 ઈ 80, 12 ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પીટર ડ્રકરે ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ? આંતરીક ઓડીટ સંચાલન ઓડિટ સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ આંતરીક ઓડીટ સંચાલન ઓડિટ સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોષ્ટક (table)ની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે ? UPDATE ALTER આપેલ તમામ CHANGE UPDATE ALTER આપેલ તમામ CHANGE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1978 1976 1992 1986 1978 1976 1992 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP