સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર ચુકવેલા કારખાના પરોક્ષ ખર્ચા ₹ 50,000, પ્રત્યક્ષ મજરી ₹ 92,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50% છે તો શું ગણાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મશીન તા. 1/4/2017 ના રોજ ભાડા ખરીદ પદ્ધતિથી કરાર વખતે ₹ 40,000 રોકડા આપી ખરીધ્યું. બાકીની રકમ ત્રણ વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 46,800, ₹ 43,200 અને ₹ 39,600 ચૂકવવાના છે. મશીનની રોકડ કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસ દ્વારા શાખાને મોકલેલો માલ વર્ષના અંત સુધી શાખાને ન મળે તો માર્ગસ્થ માલનું ખાતું ઉધાર કરી ___ ખાતું જમા થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પદ્ધતિમાં ભાવ અને જથ્થો બંનેને મહત્વ આપવામાં આવે છે.