કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ક્યારે મનાવાય છે ? 25 જૂન 22 જૂન 23 જૂન 24 જૂન 25 જૂન 22 જૂન 23 જૂન 24 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પ્રખ્યાત લેખક એરિક કાર્લેનું નિધન થયું, તેમના દ્વારા લખાયેલી પ્રસિદ્ધ ચિત્ર પુસ્તકનું નામ જણાવો. ધ ટેઈલ ઓફ પીટર રેબિટ ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર વેર વાઈલ્ડ થિંગ્સ આર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર વેર વાઈલ્ડ થિંગ્સ આર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે 'Antiviral Program for Pandemics' યોજનાની ઘોષણા કરી ? ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? ગોવા પુડુચેરી દિલ્હી બિહાર ગોવા પુડુચેરી દિલ્હી બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? બિહાર કર્ણાટક ગુજરાત આસામ બિહાર કર્ણાટક ગુજરાત આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP