સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનું સાધન નથી. સમાન માપનાં પત્રકો કાચું સરવૈયું સીમાંત પડતર પદ્ધતિ ગુણોત્તર વિશ્લેષણ સમાન માપનાં પત્રકો કાચું સરવૈયું સીમાંત પડતર પદ્ધતિ ગુણોત્તર વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___". જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ? મિલકત વેચાણ સલામત લેણદારોનો વધારો શેર પ્રીમિયમ અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા મિલકત વેચાણ સલામત લેણદારોનો વધારો શેર પ્રીમિયમ અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો. 1.33 1 1.67 1.5 1.33 1 1.67 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે : લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક તથા દેવાદાર પદ્ધતિમાં, શાખા ખાતું એ ___ પ્રકારનું ખાતું છે. વ્યક્તિ ખાતું માલમિલકત ખાતું એક પણ નહીં ઉપજ ખર્ચ વ્યક્તિ ખાતું માલમિલકત ખાતું એક પણ નહીં ઉપજ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP