સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ - વેચેલ માલની પડતર = (?) ચો.નફો આખર સ્ટોક કાચો નફો શરૂ સ્ટોક ચો.નફો આખર સ્ટોક કાચો નફો શરૂ સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સીધી કાર્ય વેતન પ્રથામાં કામગીરીનો એકમદીઠ દર ___ હોય છે. આપેલ પૈકી એક પણ નહીં સ્થિર ચલિત આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્થિર ચલિત આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે, આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મશીન તા. 1/4/2017 ના રોજ ભાડા ખરીદ પદ્ધતિથી કરાર વખતે ₹ 40,000 રોકડા આપી ખરીધ્યું. બાકીની રકમ ત્રણ વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 46,800, ₹ 43,200 અને ₹ 39,600 ચૂકવવાના છે. મશીનની રોકડ કિંમત શોધો. ₹ 81,52,000 ₹ 21,40,000 ₹ 81,48,000 ₹ 21,22,000 ₹ 81,52,000 ₹ 21,40,000 ₹ 81,48,000 ₹ 21,22,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષોવર્ષ નફાની રકમમાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડી ગણતાં ___ નફો ધ્યાનમાં લેવાશે. ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો સાદો સરેરાશ નફો ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો સાદો સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ચલનદર 3.20 છે. સરેરાશ સ્ટોક 95000 છે તો વેચેલા માલની પડતર કેટલી ? ₹ 2,05,000 ₹ 3,00,000 ₹ 3,04,000 ₹ 3,95,000 ₹ 2,05,000 ₹ 3,00,000 ₹ 3,04,000 ₹ 3,95,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP