સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં સમીકરણો પૈકી કયું સમીકરણ ખરું નથી ? ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ શેરને પુરા ભરપાઈ કરવા માટે નીચેના અનામત પૈકી કોના માંથી બોનસ આપી શકાય નહીં. ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાંથી ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ચાલુ મિલકતો માલસ્ટોક પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ચાલુ મિલકતો માલસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણી હૂંડીઓ માટે કયું લિસ્ટ છે. List - F List - G List - H List - A List - F List - G List - H List - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી ક્યો ખર્ચ નિભાવ ખર્ચ ગણાય નહીં ? ટાયર-ટયુબનો ખર્ચ સર્વિસ તથા મરામત ખર્ચ રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ સામાન્ય સુપરવિઝન ખર્ચ ટાયર-ટયુબનો ખર્ચ સર્વિસ તથા મરામત ખર્ચ રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ સામાન્ય સુપરવિઝન ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 10 લાખ 5 લાખ 15 લાખ 20 લાખ 10 લાખ 5 લાખ 15 લાખ 20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP