સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિ હેઠળ દેવાદારોનું ખાતું બનાવવાથી. નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે. મળેલી લેણીહૂંડીની રકમ મળે છે. આપેલી દેવીહુંડીની રકમ મળે છે. દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે. નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે. મળેલી લેણીહૂંડીની રકમ મળે છે. આપેલી દેવીહુંડીની રકમ મળે છે. દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી એ ચોપડો છે. મૂળ અસર પેટા રોકડ વ્યવહારો બધા રોકડ વ્યવહારો ગૌણ અસર મૂળ અસર પેટા રોકડ વ્યવહારો બધા રોકડ વ્યવહારો ગૌણ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ? રોકડ, લેણદાર, લોન રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો રોકડ, લેણદાર, લોન રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ? ધંધાનું કદ કરવેરાનું માળખું વિદેશ નીતિ વ્યાજનો દર ધંધાનું કદ કરવેરાનું માળખું વિદેશ નીતિ વ્યાજનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયદિપ લિ.ની માહિતી :ઉત્પાદન શક્તિ60%90%શિરોપરી ખર્ચ (₹)60,00075,000 100% ઉત્પાદનશક્તિએ શિરોપરી ખર્ચ કેટલા હશે ? 75,000 80,000 90,000 1,05,000 75,000 80,000 90,000 1,05,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP