સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'સ્ત્રીધન' તરીકે નીચે પૈકી નાદારી અંગે કયો મુદ્દો સાચો છે.

નાદારની પત્નીની લોન
નહિ ચૂકવવાનું દેવું
મિલકત
પતિની બચત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ.

ઓડિટ નોંધપોથી
પ્રાયોગિક તપાસ
આપેલ પૈકી એક પણ નહીં
અણધારી તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ?

બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય.
લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૈવિક મિલકતો કયા હિસાબી ધોરણ સંબંધિત છે ?

હિસાબી ધોરણ - 21
હિસાબી ધોરણ - 1
હિસાબી ધોરણ - 41
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.
ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400
ધંધાની કુલ મિલકત ₹ 11,20,000
ધંધાના કુલ દેવાં ₹ 6,40,000
અપેક્ષિત વળતરનો દર 6%

₹ 1,05,600
₹ 2,88,000
₹ 1,60,000
₹ 6,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP