સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ? તેની પર લોન હોય તો જ ગણાય. એકપણ જવાબ નહિ. ગણાય ન ગણાય તેની પર લોન હોય તો જ ગણાય. એકપણ જવાબ નહિ. ગણાય ન ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ? ફક્ત રોકડ પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ મિશ્ર પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ ફક્ત રોકડ પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ મિશ્ર પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનમાં નીચેનામાંથી સામાન્ય રીતે કયા પક્ષનો સમાવેશ થતો નથી ? વિક્રેતા ખરીદનાર ઈ-કોમર્સ ઓપરેટર સરકાર વિક્રેતા ખરીદનાર ઈ-કોમર્સ ઓપરેટર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતની કરાર કિંમત બાદ તેની રોકડ કિંમત ઘસારો બજાર કિંમત વ્યાજ નફો ઘસારો બજાર કિંમત વ્યાજ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ? ખાતાંનો સરવાળો ખોટો કરાય આપેલ પૈકી એક પણ નહી ખાતાંની ખોટી સિલકો શોધાય રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય ખાતાંનો સરવાળો ખોટો કરાય આપેલ પૈકી એક પણ નહી ખાતાંની ખોટી સિલકો શોધાય રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શાખા દ્વારા ચૂકવેલો પરચુરણ ખર્ચની રકમ શોધવા ___ ખાતું બનાવવામાં આવે છે. લેણદાર દેવાદાર પેટા રોકડ એક પણ નહિ લેણદાર દેવાદાર પેટા રોકડ એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP