સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

શેરમૂડીમાંથી બાદ
આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી
ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
જવાબદારીમાંથી બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?

₹ 3,600
₹ 18,000
₹ 50,000
₹ 21,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ?

ખાતાંની ખોટી સિલકો શોધાય
આપેલ પૈકી એક પણ નહી
રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય
ખાતાંનો સરવાળો ખોટો કરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP