સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક હપ્તા વખતે ___ ની બાકી રકમ પર ગણાય છે. રોકડ કિંમત ઘસારા કરાર કિંમત વ્યાજ રોકડ કિંમત ઘસારા કરાર કિંમત વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે. ગેરરજૂઆત અવિશ્વસનીયતા વિસરચૂક અવ્યવહારુતા ગેરરજૂઆત અવિશ્વસનીયતા વિસરચૂક અવ્યવહારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ? ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મહેસૂલી ખર્ચ એટલે ? રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ રોકડમાં થયેલું ખર્ચ જૂની મિલકતની વર્તમાન કિંમત રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ રોકડમાં થયેલું ખર્ચ જૂની મિલકતની વર્તમાન કિંમત રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચોખ્ખી મિલકતના આધારે શેરની ___ કિંમત શોધવામાં આવે છે ? વ્યાજબી આંતરિક દાર્શનિક બજાર વ્યાજબી આંતરિક દાર્શનિક બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સાધન નાણાં બજારનો હિસ્સો નથી ? ડિબેન્ચર ઈક્વિટી શેર પ્રેફરન્સ શેર આપેલ તમામ ડિબેન્ચર ઈક્વિટી શેર પ્રેફરન્સ શેર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP