સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મહેસૂલી ખર્ચ એટલે ?

રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ
રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ
રોકડમાં થયેલું ખર્ચ
જૂની મિલકતની વર્તમાન કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

કાચું વેપાર ખાતું બનાવાય છે.
નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"સંયોજન હવાલા ખાતું" કયા પ્રકારનાં સંયોજન વખતે હિસાબો તૈયાર કરનાર (ધંધો ખરીદનાર કું) તૈયાર કરે છે ?

આપેલ પૈકી એક પણ નહિ
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે
ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે
હિતોના જોડાણ સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

આપેલ પૈકી એક પણ નહીં
કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.
તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP