Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
સોનુ, નરેશ ને અવિનાશે ધંધામાં 3:5:7 ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂ. 9000 નું રોકાણ કર્યું તો કુલ મૂડી રોકાણ કેટલું ?

48,000
45,000
23,000
36,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ભારતના અંતિમ ગર્વનર જનરલ અને પ્રથમ વાઈસરોય કોણ હતા ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ લિટન
લોર્ડ રિપન
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP