સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ખાણ માલિક માટે શું કહેવાય ? મહેસૂલી આવક મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી આવક મહેસૂલી આવક મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીના હિસાબોમાં ભૂલ, છેતરપિંડી કે કંપની ધારાનો ભંગ થયેલો જણાય તો ઓડિટર ___ અહેવાલ આપે છે. ખામીવાળો ચોખ્ખો ખામી વગરનો આપેલ પૈકી એક પણ નહીં ખામીવાળો ચોખ્ખો ખામી વગરનો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ? વિદેશ નીતિ ધંધાનું કદ કરવેરાનું માળખું વ્યાજનો દર વિદેશ નીતિ ધંધાનું કદ કરવેરાનું માળખું વ્યાજનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં પહેલાં ખરીદેલો માલ સ્ટૉકમાં રહે છે. પ્રમાણ ભાવ ભારિત સરેરાશ ફિફો લિફો પ્રમાણ ભાવ ભારિત સરેરાશ ફિફો લિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ થયેલા રીડિમેબલ પ્રેફ. શેર અંગે કયું વિધાન સાચું છે ? જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. બોનસ આપીને પરત કરી શકાય. નાણાં પરત થઈ શકે નહી. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. બોનસ આપીને પરત કરી શકાય. નાણાં પરત થઈ શકે નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP