સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પદ્ધતિમાં વસ્તુની માલિકી ખરીદનારને છેલ્લા હપ્તાની ચુકવણી બાદ મળે છે.

ભાડા ખરીદ
રોકડેથી ખરીદી
ઉધાર ખરીદી
હપ્તા પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બાંયધરી કરાર ___ માટે કરવામાં આવે છે.

શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા
શેરની ખાનગી ધોરણે ફાળવણી
હકના શેર બહાર પાડવા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ?

મૂડી ખર્ચ
રોકડ ખર્ચ
મહેસુલી ખર્ચ
મહેસુલી મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

કાયમી ધંધાકીય રોકાણો
સ્થિર આવકનાં રોકાણો
ચાલુ મિલકત સ્વરૂપનાં
લાંબાગાળાનાં રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP