સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ. 51% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના 71% ઉપરાંતના 51% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના 71% ઉપરાંતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. આપેલ પૈકી એક પણ નહીં પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી. પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ. પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી. પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ. પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વરદી સપાટી – માલ મેળવતાં લગતા સરેરાશ સમયનો સરેરાશ વપરાશ= ગુરુતમ સપાટી વર્દી સપાટી લઘુત્તમ સપાટી સરેરાશ સપાટી ગુરુતમ સપાટી વર્દી સપાટી લઘુત્તમ સપાટી સરેરાશ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર ચુકવેલા કારખાના પરોક્ષ ખર્ચા ₹ 50,000, પ્રત્યક્ષ મજરી ₹ 92,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50% છે તો શું ગણાશે ? ₹ 8,000 ઓછી વસૂલાત ₹ 8,000 વધુ વસૂલાત ₹ 4,000 વધુ વસૂલાત ₹ 4,000 ઓછી વસૂલાત ₹ 8,000 ઓછી વસૂલાત ₹ 8,000 વધુ વસૂલાત ₹ 4,000 વધુ વસૂલાત ₹ 4,000 ઓછી વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રજીસ્ટર્ડ ડીલર દ્વારા SEZ માં કરવામાં આવતા પુરવઠાને કયો પુરવઠો કહેવામાં આવે છે ? શૂન્યદરનો પુરવઠો 5% 18% 28% શૂન્યદરનો પુરવઠો 5% 18% 28% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસની નાણાકીય જરૂરિયાતો માટે ___ બેંકની સ્થાપના થઈ હતી. SIDBI ICICI EXIM HDFC SIDBI ICICI EXIM HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP