સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?