સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નફા-નુકસાન ખાતું
વેપાર ખાતું
પાકું સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે પ્રેફરન્સ મૂડીની મૂળ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ?

માલ મિલકત નિકાલ ખાતે
પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે
ઈક્વિટી શેરમૂડી ખાતે
મૂડી અનામત ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડની ટુકડે-ટુકડે વહેચણીમાં મૂડી વધારાની પદ્ધતિએ છેલ્લે દરેક ભાગીદારની મૂડીતૂટ કયા પ્રમાણમાં વહેંચાય છે ?

ત્રણેય માંથી એક પણ નહિ
મૂડીના પ્રમાણમાં
સરખા હિસ્સે
નફા નુકસાન પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP