સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય. પડતર સરેરાશ બજાર કિંમત દાર્શનિક પડતર સરેરાશ બજાર કિંમત દાર્શનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર આપેલ તમામ સંકલન કર્મચારીબળમાં સ્થિરતા બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર આપેલ તમામ સંકલન કર્મચારીબળમાં સ્થિરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ? 8.97% 19% 12% 10% 8.97% 19% 12% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___ ₹ 21,80,000 ₹ 22,00,000 ₹ 22,15,000 ₹ 22,10,000 ₹ 21,80,000 ₹ 22,00,000 ₹ 22,15,000 ₹ 22,10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કૉલ મની માટે ___ ની મદદ લેવાય છે. એક પણ નહીં RBI શેર બજાર સરકારી બજાર એક પણ નહીં RBI શેર બજાર સરકારી બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત કરતાં ઓછી હોય તો તફાવતની રકમ ___ ગણાય. મૂડી અનામત અવેજ પાઘડી વિસર્જન ખર્ચ મૂડી અનામત અવેજ પાઘડી વિસર્જન ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP