સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે. રોકડ ખાતું બેંક ખાતું ધંધો વેચનારનું ખાતું ધંધો વેચનારનું ઉપલક ખાતું રોકડ ખાતું બેંક ખાતું ધંધો વેચનારનું ખાતું ધંધો વેચનારનું ઉપલક ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી? તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ? વેપાર ખાતું નફા-નુકસાન ખાતું આપેલ પૈકી એક પણ નહીં પાકું સરવૈયું વેપાર ખાતું નફા-નુકસાન ખાતું આપેલ પૈકી એક પણ નહીં પાકું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમય મૂલ્યને મહત્વ ___ અભિગમમાં આપવામાં આવે છે. આવક નફાનું મહત્તમીકરણ ખર્ચ સંપત્તિનું મહત્તમીકરણ આવક નફાનું મહત્તમીકરણ ખર્ચ સંપત્તિનું મહત્તમીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂનો સ્ટોક ₹ 20,000 ખરીદી ₹ 65,000 અને આખરેસ્ટોક ₹ 10,000 હોય તો માલસામાન ફેરબદલી દર કેટલો હશે? 4 વખત 5 વખત 7 વખત 2 વખત 4 વખત 5 વખત 7 વખત 2 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ? ₹ 8,10,20,000 ₹ 89,30,000 ₹ 10,50,000 ₹ 10,00,000 ₹ 8,10,20,000 ₹ 89,30,000 ₹ 10,50,000 ₹ 10,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP