સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. વેચનાર શેરમૂડી વિસર્જન ખર્ચ પાઘડી વેચનાર શેરમૂડી વિસર્જન ખર્ચ પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણ પર વળતરનો દર = ચોખ્ખો નફો કે ચાલુ મિલકતો જવાબદારીઓ ચાલુ દેવાં કુલ મિલકતો ચાલુ મિલકતો જવાબદારીઓ ચાલુ દેવાં કુલ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસિક કારખાના પરોક્ષ ખર્ચ ₹ 1,20,000, 30 કામદારોએ મહિનાના 25 દિવસ કામ કર્યું છે, દરરોજના 8 કલાક લેખે. પ્રત્યક્ષ મજૂર કલાક દર શોધો. ₹ 600 ₹ 25 ₹ 20 ₹ 500 ₹ 600 ₹ 25 ₹ 20 ₹ 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___ ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું ધંધાની આર્થિક સ્થિતિ જાણવી ધંધાનો નફો અને ખોટ જાણવાં તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું ધંધાની આર્થિક સ્થિતિ જાણવી ધંધાનો નફો અને ખોટ જાણવાં તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી ? 0.75 0.99 -0.99 1.07 0.75 0.99 -0.99 1.07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટ્રેઝરી બિલ્સ RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે. કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે. RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે. આપેલ પૈકી એક પણ નહીં RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે. કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે. RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP