સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર દ્વારા વ્યાજની રકમ ___ ખાતે જમા કરવામાં આવે છે.