ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિધ્ધરાજ જયસિંહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? ભીમદેવ પહેલો કુમારપાળ વિસલદેવ દેવસૂરિ ભીમદેવ પહેલો કુમારપાળ વિસલદેવ દેવસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? લોથલ હડપ્પા મોહેં-જો-દડો દેશળપર લોથલ હડપ્પા મોહેં-જો-દડો દેશળપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1956 1947 1952 1955 1956 1947 1952 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP