સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કરની પરિષદના ચેરમેન કોણ હોય ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાન મંત્રી મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ અસરકારક પ્રોત્સાહક ચુકવણી અંગેની પૂર્વશરત છે. આપેલ તમામ વૈજ્ઞાનિક પ્રમાણો પર આધારિત સંચાલકોની પ્રતિબદ્ધતા કર્મચારી સહયોગ આપેલ તમામ વૈજ્ઞાનિક પ્રમાણો પર આધારિત સંચાલકોની પ્રતિબદ્ધતા કર્મચારી સહયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની ઓડિટરનાં અહેવાલ ઓર્ડર CARO 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે ? ઉત્પાદક કંપનીઓ ગેરંટી કંપનીઓ વીમા કંપનીઓ બેન્કિંગ કંપનીઓ ઉત્પાદક કંપનીઓ ગેરંટી કંપનીઓ વીમા કંપનીઓ બેન્કિંગ કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ વસ્તુનો "પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી ? કાપડની મિલમાં વપરાતું કોટન તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો ફર્નિચર માટે વપરાતું લાકડું સીંગતેલ માટે વપરાતી મગફળી કાપડની મિલમાં વપરાતું કોટન તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો ફર્નિચર માટે વપરાતું લાકડું સીંગતેલ માટે વપરાતી મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત ઓછી વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 3,000 ઓછી વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP