સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરો ભરનારે કયું ત્રિમાસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-6 GSTR-1 GSTR-2 GSTR-4 GSTR-6 GSTR-1 GSTR-2 GSTR-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે. ધંધો વેચનારના લેણદારો ઘાલખાધ ધંધો વેચનારના દેવાદારો ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના લેણદારો ઘાલખાધ ધંધો વેચનારના દેવાદારો ધંધો વેચનારના ઉપલક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અગાઉથી ચૂકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે ___ અગાઉથી ચુકવેલ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. અગાઉથી ચુકવેલ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોત્સાહનનું લક્ષણ ___ છે. આપેલ તમામ જરૂરિયાત આધારિત આંતરિક ઈચ્છાશક્તિ પુરસ્કાર આપેલ તમામ જરૂરિયાત આધારિત આંતરિક ઈચ્છાશક્તિ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કયું લાંબાગાળાનાં ભંડોળને અસર કરતું પરિબળ છે. ધંધાનો પ્રકાર સરકારી નીતિ આપેલ તમામ ધંધાનું કદ ધંધાનો પ્રકાર સરકારી નીતિ આપેલ તમામ ધંધાનું કદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેટા રોકડની શરૂની બાકી 1000, આખર બાકી 500 અને મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ 700 પરચુરણ ખર્ચની રકમ ___ છે. 800 700 500 1200 800 700 500 1200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP