સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિકીર્ણ આકૃતિમાં બધાં જ બિંદુઓ એક જ સુરેખ પર આવેલાં હોય તેની કિંમત ___ થાય. Zero -1 1 -1 અથવા 1 Zero -1 1 -1 અથવા 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'રજાઓના રોકડમાં રૂપાંતર' અંગે જેમને સંપૂર્ણ કરમુક્તિનો હક છે તે સંદર્ભમાં નીચે જણાવેલો કયો જવાબ સાચો છે ? ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસના ચોપડે શાખાની મિલકતનું ખાતું રાખવામાં આવે ત્યારે મિલકતનો ઘસારો મુખ્ય ઓફીસના ખર્ચે ___ ખાતે ઉધારાય છે. શાખા નફા નુકસાન ખાતું શાખા ખાતું ઘસારા ખાતું એક પણ નહીં શાખા નફા નુકસાન ખાતું શાખા ખાતું ઘસારા ખાતું એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડીકરણની રીતે પાઘડી = ___ મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો મિલકત - દેવાં મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો મિલકત - દેવાં મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્થિર ખર્ચા ₹ 5,250, ક્લાક દીઠ ચલિત ખર્ચ ₹ 5, સામાન્ય રીતે યંત્ર એક માસ માટે 150 કલાક ચાલે છે, એક જોબ 100 કલાકમાં પૂરું થાય છે, જોબના ફાળે આવતો પરોક્ષ ખર્ચ શોધો. ₹ 4000 ₹ 500 ₹ 3,500 ₹ 3,000 ₹ 4000 ₹ 500 ₹ 3,500 ₹ 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી. બોર્ડની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા જાહેરાત અને પારદર્શિતા શેરધારકોની સમાન સારવાર બોર્ડની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા જાહેરાત અને પારદર્શિતા શેરધારકોની સમાન સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP