ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? આર.એસ. બીસ્ત સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ આર.એસ. બીસ્ત સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1930 1928 1926 1924 1930 1928 1926 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? પડધરી ખંભાળિયા ધ્રોલ લાલપુર પડધરી ખંભાળિયા ધ્રોલ લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ જુગતરામ દવે મોહનલાલ પંડ્યા મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ જુગતરામ દવે મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP