સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી ? ઘસારો ભાડું પ્રત્યક્ષ ખર્ચ પગાર ઘસારો ભાડું પ્રત્યક્ષ ખર્ચ પગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે. તુલનાત્મક પત્રકો ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજન રેખા કઈ રીતથી મેળવાય છે ? મહત્તમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત ન્યુનત્તમ વર્ગોની રીત સહસબંધની રીત મહત્તમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત ન્યુનત્તમ વર્ગોની રીત સહસબંધની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___ ₹ 22,00,000 ₹ 22,15,000 ₹ 21,80,000 ₹ 22,10,000 ₹ 22,00,000 ₹ 22,15,000 ₹ 21,80,000 ₹ 22,10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ? ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે ? મિલકતની વેચાણ કિંમત મિલકતની માલિકી એક પણ નહીં. મિલકતનો કબજો મિલકતની વેચાણ કિંમત મિલકતની માલિકી એક પણ નહીં. મિલકતનો કબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP