સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે ખર્ચમાં અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ ચલિત હોય તો તેવા ખર્ચ ને ___ ખર્ચ કહેવાય. ચલિત ખર્ચ સ્થિર ખર્ય અસામાન્ય ખર્ચ અર્ધચલિત ખર્ચ ચલિત ખર્ચ સ્થિર ખર્ય અસામાન્ય ખર્ચ અર્ધચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં છેલ્લે ખરીદેલો માલ સ્ટોકમાં હશે? પ્રમાણ ભાવ લિફો ફિફો ભારિત સરેરાશ પ્રમાણ ભાવ લિફો ફિફો ભારિત સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ રોકડ કે રોકડ સમકક્ષની અંદર કે બહારની તરફનો પ્રવાહ છે. રોકડ પ્રવાહ બેંક ઓવરડ્રાફ્ટ એક પણ નહિ બેંક રોકડ પ્રવાહ બેંક ઓવરડ્રાફ્ટ એક પણ નહિ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસ્લોનાં અભિગમ મુજબ જરૂરિયાતોનો અધિક્રમ ___ છે. સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વ્યાજદર સમયગાળો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વ્યાજદર સમયગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કયો હેતુ કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ નથી ? કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું ગાણિતિક ચોકસાઈ ચકાસવી કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું ગાણિતિક ચોકસાઈ ચકાસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP