સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયા ઇક્વિટી પર વેપારનાં ફાયદા છે ? સંચાલન અંકુશ આપેલ તમામ મૂડી પડતર ઘટાડો ઊંચું ડિવિડન્ડ સંચાલન અંકુશ આપેલ તમામ મૂડી પડતર ઘટાડો ઊંચું ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ? ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે. ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવા જે ખર્ચ થાય તેને ___ કહે છે. તૈયાર માલની પૂર્વપડતર કાચા માલની પડતર પરિવર્તન પડતર રૂપાંતરિત પડતર તૈયાર માલની પૂર્વપડતર કાચા માલની પડતર પરિવર્તન પડતર રૂપાંતરિત પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ? મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાપદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ___ એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું. આંતરિક ઓડિટ અન્વેષણ ઓડિટીંગ ચકાસણી આંતરિક ઓડિટ અન્વેષણ ઓડિટીંગ ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ જોગવાઈ નથી. ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘસારાની જોગવાઈ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘસારાની જોગવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP