સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કયું લાંબાગાળાનાં ભંડોળને અસર કરતું પરિબળ છે. આપેલ તમામ ધંધાનું કદ ધંધાનો પ્રકાર સરકારી નીતિ આપેલ તમામ ધંધાનું કદ ધંધાનો પ્રકાર સરકારી નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે જાંગડથી વારંવાર વેચાણ થતું હોય ત્યારે વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે કેટલા ચોપડા રાખવામાં આવે છે ? બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતના ખાતાંને કયા ખાતાંની જેમ લખાય છે. મૂડી આવક જવાબદારી ખર્ચ મૂડી આવક જવાબદારી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સહસંબંધાંક r નો વિસ્તાર ___ છે. 0.5 < r 0 < r < 1 -1 < r < 1 -1 ≤ r ≤ 1 0.5 < r 0 < r < 1 -1 < r < 1 -1 ≤ r ≤ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય જરૂરિયાતો માટે ___ બેંકની સ્થાપના કરવામાં આવી. ICICI HDFC IDBI EXIM ICICI HDFC IDBI EXIM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ? તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP