સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવતી નથી ?

પગાર
જાવક માલ ગડાભાડું
માલસામાન
ચૂકવેલુ ડિવિડન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષના અંતે બાકી જોખમ અંગેનું અનામત ₹ 5,00,000 રાખ્યું છે. વધારાનું અનામત પ્રીમિયમના 10% લેખે રાખે છે. તો વધારાના અનામતની રકમ હશે ___

₹ 5,00,000
₹ 50,000
નક્કી ના થઈ શકે
₹ 2,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP