સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. ઉચ્ચ જુસ્સો ઔદ્યોગિક શાંતિ હેતુસિદ્ધિ આપેલ તમામ ઉચ્ચ જુસ્સો ઔદ્યોગિક શાંતિ હેતુસિદ્ધિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? સામાન્ય અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે વિકાસ વળતર અનામત ખાતે પ્રેફરન્સ શેરમૂડી ખાતે સામાન્ય અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે વિકાસ વળતર અનામત ખાતે પ્રેફરન્સ શેરમૂડી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઊપજથી પરિપક્વતાના એ બૉન્ડનો ___ છે. આપેલ પૈકી એક પણ નહીં જરૂરી વળતરનો દર કૂપન દર આંતરિક વળતરનો દર આપેલ પૈકી એક પણ નહીં જરૂરી વળતરનો દર કૂપન દર આંતરિક વળતરનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) નો જન્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી થયો છે ? આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) એશિયન વિકાસ બેંક (ADB) વિશ્વ બેંક (IBRD) ગેટ (GATT) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) એશિયન વિકાસ બેંક (ADB) વિશ્વ બેંક (IBRD) ગેટ (GATT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશ્વની સૌ પ્રથમ કંપની કઈ હતી. 1660, ઈસ્ટ ઇન્ડિયા કંપની 1860, ઇન્ડિયા ઈસ્ટ કંપની 1660, ઇન્ડિયા ઇસ્ટ કંપની 1860, ઈસ્ટ ઇન્ડિયા કંપની 1660, ઈસ્ટ ઇન્ડિયા કંપની 1860, ઇન્ડિયા ઈસ્ટ કંપની 1660, ઇન્ડિયા ઇસ્ટ કંપની 1860, ઈસ્ટ ઇન્ડિયા કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે મળેલ વળતરની' કરમુક્તિ અંગેની મહત્તમ મર્યાદા શું છે ? ₹ 3,50,000 ₹ 3,00,000 ₹ 2,40,000 ₹ 50,00,000 ₹ 3,50,000 ₹ 3,00,000 ₹ 2,40,000 ₹ 50,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP