સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મેકલેલેન્ડ અભિગમમાં ___ નો સમાવેશ થાય છે. આપેલ તમામ જોડાણ માટેની જરૂરિયાત સિદ્ધિ માટેની જરૂરિયાત સત્તા માટેની જરૂરિયાત આપેલ તમામ જોડાણ માટેની જરૂરિયાત સિદ્ધિ માટેની જરૂરિયાત સત્તા માટેની જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વિગત બંને હિસાબમાં દર્શાવાય છે? ઘાલખાધ અનામત પેનલ્ટી મિલકત વેચાણનું નુકસાન પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ઘાલખાધ અનામત પેનલ્ટી મિલકત વેચાણનું નુકસાન પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે આર્થિક વર્દી જથ્થો ગુરુતમ જથ્થો સરેરાશ જથ્થો લઘુત્તમ જથ્થો આર્થિક વર્દી જથ્થો ગુરુતમ જથ્થો સરેરાશ જથ્થો લઘુત્તમ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ? શેરહોલ્ડર બોર્ડ સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને ભરતિયા કિંમત પર 20% નફો ચઢાવીને માલ મોકલે છે. તો પડતર કિંમત પર નફાની ટકાવારી ___ થાય. 15% 20% 15% 30% 15% 20% 15% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP