સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજ એટલે દેવાંનો કુલ મિલકતો સાથેનો ___ ગુણોત્તર ભાગાકાર સરવાળો એક પણ નહીં ગુણોત્તર ભાગાકાર સરવાળો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય - આપેલ પૈકી એક પણ નહીં અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. દરેક વર્ષે સરખું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. દરેક વર્ષે સરખું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનાની નીચેની વિગતો પરથી કુલ સ્થિર ખર્ચ શોધો.યંત્રના કલાકો20,00040,000કુલ પરોક્ષ ખર્ચ50,00080,000 ₹ 30,000 ₹ 20,500 ₹ 20,000 ₹ 25,000 ₹ 30,000 ₹ 20,500 ₹ 20,000 ₹ 25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વહેંચણીપાત્ર નફો શોધવા માટે નીચેનામાંથી કયો ખર્ચ બાદ કરવામાં આવશે ? આપેલ બંને એક પણ નહીં કરવેરા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપેલ બંને એક પણ નહીં કરવેરા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કોઈ વિગત ટકાવારીનાં રૂપમાં રજૂ થતી નથી ? હિસાબી વળતર દર આંતરિક વળતર પર મૂળરોકાણ પર વળતર દર ચોખ્ખું વર્તમાન મૂલ્ય હિસાબી વળતર દર આંતરિક વળતર પર મૂળરોકાણ પર વળતર દર ચોખ્ખું વર્તમાન મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોવેન યોજના મુજબ, બોનસની ટકાવારી ___ નાં પ્રમાણ મુજબ નક્કી કરવામાં આવે છે. ખરેખર સમય - બચાવેલા સમય ખરેખર સમય – પ્રમાણિત સમય બચાવેલા સમય - પ્રમાણિત સમય પ્રમાણિત સમય - બચાવેલા સમય ખરેખર સમય - બચાવેલા સમય ખરેખર સમય – પ્રમાણિત સમય બચાવેલા સમય - પ્રમાણિત સમય પ્રમાણિત સમય - બચાવેલા સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP