સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કંપની માટે કઈ સ્થિતિ આદર્શ ગણાય ? નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય. દેવાદારો, લેણીહૂંડી લેણદારો, દેવાદારો લેણીહૂંડી, લેણદારો દેવાદારો, લેણદારો દેવાદારો, લેણીહૂંડી લેણદારો, દેવાદારો લેણીહૂંડી, લેણદારો દેવાદારો, લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શ્રી અમર માસિક ₹ 30,000નો પગાર અને ₹ 10,000 નું મોંઘવારી ભથ્થું મેળવે છે. માલિક તરફથી તેમના વતી આવકવેરાના ₹ 30,000 પણ ભરપાઈ કરી આપવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2018-19 માટે શ્રી અમલનો ગ્રોસ પગાર કેટલો હશે ? ₹ 5,10,000 ₹ 3,60,000 ₹ 3,90,000 ₹ 4,80,000 ₹ 5,10,000 ₹ 3,60,000 ₹ 3,90,000 ₹ 4,80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી. ખરીદીની પ્રથમ વ્યાજની સોદાની વેચાણની ખરીદીની પ્રથમ વ્યાજની સોદાની વેચાણની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમની (IFCI) સ્થાપના ___ માં કરવામાં આવી હતી. 1948 1968 1952 1950 1948 1968 1952 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP